ચાંદીપુરા વાયરસ શું છે તે કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે અને આપણે કેવી રીતે તેનાથી બચી શકીએ છીએ તેના ઉપાયો આપણે આજે જોવાના છીએ
આ વાયરસ પ્લે બોટ્ટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એ ડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા પર ગંદકી હોય પાણી ભરાયેલા હોય ગંદુ પાણી હોય લોકો સોચ કરવા માટે બહાર ખુલ્લામાં જંગલોમાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ઘણા બધા સ્વરૂપે તે પહેલાથી હોય છે જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી જઈએ છીએ.
છેલ્લા એક અઠવાડિયાથી એક વાયરસ એ નાના માસુમ બાળક પર આતંક મચાવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસ ખૂબ જ વધારે પ્રમાણમાં કેસો જોવા મળ્યા છે
બાળકોમાં જોવા મળતા લક્ષણો ની વાત કરીએ તો એકાએક તાવ આવો ઉલટી થાવી માથામાં દુખાવો જેવી સમસ્યાઓ બાળકોમાં જોવા મળે છે આ બાદ જો બાળકને તાત્કાલિક સારવાર ના મળે તો બાળકનો મૃત્યુ પણ થઈ શકે છે આ એક ભયંકર વાયરસ છે
ચાંદીપુરા વાયરસ નો પ્રથમ કિસ મહારાષ્ટ્ર રાજ્યની અંદર જોવા મળેલું હતું એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલના અભાવને કારણે કેટલાક બાળકોના મોત પણ થયા હતા. એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ પણ કોઈને ખબર પડી ન હતી પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલે આ વાયરસનું નામ પણ ચાંદીપુરા નામ તે ગામ પરથી જ નામ રાખવામાં આવ્યું છે.
• કેવી રીતે ફેલાય છે આ ચાંદીપુરા વાયરસ
આ વાયરસ પ્લે ફોટો માય નામની માફીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિશનને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે જેને કારણે ડેન્ગ્યુ આપણી થાય છે જે જગ્યા પર ખૂબ જ ગમતી હોય ખૂબ વધારે પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળે લોકો સોચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છરો બેસી અને જે નાના બાળકોને કરડે છે ત્યારે આ ચાંદીપુરા વાયરસ ખૂબ જ બહોળા પ્રમાણમાં ફેલાય છે.
• ચાંદીપુરા વાયરસ ના લક્ષણો
ચાંદીપુરા વાયરસ થી પીડિત લોકોમાં તાવ આવો માથાનો દુખાવો થવો આખો લાલ થવી શરીરમાં અશક્તિ જેવું લાગુ શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે આ સાથે શરીરની અંદર જાડા ઉલટી પેટમાં દુખવું વગેરે જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે આ રોગમાં મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે જો સારવાર મળી જાય તો વાયરસ ઉપર કાબુ કરી શકાય છે જોકે આ ચાંદીપુરા વાયરસ મોટેભાગે દસ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે આ વાયરસ ખુબજ જીવલણ છે જો યોગ્ય સમયે સારવાર ન મળે તો મૃત્યુ થઈ શકે છે જેથી જલ્દીથી નજીકની હોસ્પિટલો ની અંદર આ વાયરસનીદવાની સારવાર લઈ લેવી જોઈએ
• આ વાયરસ થી બચવા શું કરવું જોઈએ ?
વાયરસ થી બચવા માટે ઘરની દીવાલોની અંદર તેમજ બહારના ભાગો કોઈ નાના છિદ્ર હોય તિરાડો હોય તે બધા આપણે પૂરી દેવા જોઈએ, ઘરની આજુબાજુ ગંદુ પાણી ભરેલું હોય ખાડાઓની અંદર પાણી હોય કોઈ ટબની અંદર પાણી હોય તે પણ એ ઢોળી અને સાફ-સફાઈ રાખવી જોઈએ, ઘરની આજુબાજુ મચ્છરોની કીટનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી મચ્છરો મરી જાય અને રોગ આગળ જતો અટકી શકે.
ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ 1965 માં મહારાષ્ટ્ર રાજ્યના ડાકોર જિલ્લાના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો તે ગામમાં આ વાયરસ જોવા મળ્યો હોવાથી એ ગામના નામ પરથી જ આ વાયરસ નું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે
હા ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય એક પ્રકારની રેતીની માખી રોગ માટે જવાબદાર મનાય છે આમાંથી કાચા મકાનોની દીવાલો તિરાડો અથવા મકાનની રેતી માટીના ઢગલા જાળવણી બખોલો જે સડી ગયેલી હોય તેવી આ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ભોળા પ્રમાણે જોવા મળે છે અને નાના બાળકો ઉપર તે અટેક કરી અને રોગ ફેલાવે છે
રોગની સારવાર ની અંદર આરામ કરવો પૌષ્ટિક આહાર લેવો વધુ માત્રામાં પાણી પીવું અને રોગચાળો આગળ અટકાવવાના ઉપાયોમાં સેન્ડપ્લાય માખી વરસાદી ઋતુમાં વધુ હોય છે, જંતુનાશક પાવડર નો છંટકાવ કરી અને આ માખણ એ મારી શકાય છે તેથી આ વાયરસ આગળ જતું અટકાવી શકાય છે અને આપણે બાળકોને બચાવી શકીએ છીએ.
www.hk aravalli.com
www.hk aravalli.blogspot.com
No comments:
Post a Comment
Welcome