ફોરેસ્ટ બીટગાર્ડ ની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી યોજાઇ હતી જેના વિરોધમાં આંદોલન કરી રહેલા 200 જેટલા આંદોલનકારી ઉમેદવારોની આજે 6 ઓગસ્ટ વહેલી સવારે ગાંધીનગર પોલીસ સેક્ટર 11 રામકથા કરી હતી આ ધરપકડના પગલે તેમાં સરકાર સાથે સીબીઆરટી મુજે કોઈ નિરાકરણ ના આવતા અન્ય ઉમેદવારો ગાંધીનગર વિધાનસભા સામે આવેલા સ્વર્ણિમ પાર્કમાં ફરીથી આંદોલન શરૂ કરી દીધું હતું.
ગાંધીનગરમાં ચાલી રહેલા ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીના આંદોલન મુદ્દે સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ના આપવામાં આવતા હવે પોલીસ અને ઉમેદવાર વચ્ચે વાંકા ગાંઠો અને ચર્ચા થઈ રહી હતી જોકે સરકારના એક ઉચ્ચ અધિકારી ઉમેદવારોના આંદોલન મુદ્દે ચર્ચા કરવાની ના પાડતાં આંદોલન શરૂ થઈ ગયું હતું આ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં લાગુ કરેલ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ રદ કરવા ભરતીમાં મેરીટ ના લાગુ કરેલ નોર્મલાઈઝેશન રદ કરવા બેઠકો વધારવા અને સરકાર અને તાત્કાલિક ઉમેદવારોનો માર્ચ જાહેર કરવા માટે આંદોલન પર ઉતર્યા હતા
• શા માટે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે?
ઉમેદવારોને આક્ષેપ છે કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળે છે જેથી ઉમેદવારોને સમયનું નુકસાન થયું મોર ડાઉન થઈ જવું નિરાશ થઈ જવું જેવા કિસ્સાઓ જોવા મળે છે જેથી તેઓ નિયંત્રણમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી ઉમેદવારોનો માનવો છે કે એક પેપર પરીક્ષા પાછળ આટલો બધો સમય વેડફાય છે જોકે જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થાઓ ઓફલાઈન મોતથી પણ સારી રીતે પરીક્ષા લઈ શકે છે તો ગૌણ સેવા ઓફલાઈન પરીક્ષા ના લઈ શકે ?
• ફોરેસ્ટ ઉમેદવારો કર્યા આક્ષેપ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીટર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ એન્જિનિયર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર અને ઓછી બેઠકો વાળી વર્ગ બે અને ત્રણ ની ભરતી ની પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે જેમાં હવે ફોરેસ્ટ ઉમેદવારો એ આક્ષેપ કર્યો છે કે સીબીઆરટી પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કરવામાં આવ્યો હતો કે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વની એ છે પારદર્શક છે પેપર રહિત અને ભૂલો રહે છે પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓ ગરબડ ગોટાળે ચડી છે તેના વિરોધમાં વિદ્યાર્થીઓ નારાજ છે અને આ પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે.
No comments:
Post a Comment
Welcome