વિજ્ઞાનના પ્રશ્નો
૧-કયા વિટામીનની ઉણપથી આંખના રોગો થાય છે?-વિટામીન એ
૨-આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી વિટામીન કયું છે-?એ
૩-ચુંબક ની ગરમી આપતા શું થાય છે?-નાશ પામે છે
૪-વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે?-21 માર્ચ
૫-શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે?-કાર્બોદિત
૬-ચરબીયુક્ત પદાર્થો કેવા હોય છે?-ચીકણા
૭-માયોપિયા એટલે શું?-લગુદ્રષ્ટિની ખામી
૮-ગોળાકાર અરીસા ની અંદર ની વક્ર સપાટી પર આવર્તક હોય તે અરીસાની કેવો કહે છે?- અંતર્ગોળ

No comments:
Post a Comment
Welcome