Friday, July 25, 2025

ધોરણ 8 વિજ્ઞાન imp questions


• વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે 

• શરદી ઈમ્પ્લુએન્સર અને ઉધરસ વાયરસ દ્વારા થાય છે 
•જાડા અને મલેરિયા જેવા રોગો પ્રજીવ થી થાય છે 
•ટાઈફોડ ક્ષય બેક્ટેરિયા દ્વારા થાય છે 
•સૂક્ષ્મજીવોના ચાર પ્રકાર છે 
 ૧ બેક્ટેરિયા 
 ૨ ફૂગ
 ૩ પ્રજીવ 
 ૪ લીલ 

•પ્રજીવ થી થતા રોગો ઝાડાને મેલેરિયા છે 
• એક કોષીય વનસ્પતિ કેલિડોમોનાસ છે 
•સૂક્ષ્મ જીવો એકકોષી હોઈ શકે છે જેમાં બેક્ટેરિયા 
•બહુકોષીય સૂક્ષ્મ જીવો તરીકે અને ભોગ આવી શકે છે તે ગમે તે પરિસ્થિતિમાં રહી શકે છે 
•બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા નાઇટ્રોજનનો સ્થાપન કરવા અને જમીનની ફળદ્રુપતામાં કરી શકાય છે 
લેપટોપિલસ બેક્ટેરિયા નામના બેક્ટેરિયાની મદદથી દૂધને દહીંમાં ફેરવી શકાય છે 
•ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવી શકાય છે 
•ડેન્ગ્યુ માદા એનોફીલીસ લેડીસ મચ્છર દ્વારા ફેલાય છે 
•મેલેરિયા પરોપજી પ્લાઝમોડિયમ છે 
•ટ્યુબર ક્યુલોસીસ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે 
•ઓરી અછબડા પોલિયો વાયરસ દ્વારા ફેલાય છે 
•કોલેરા ટાઇફોડ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે 
•હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા ફેલાય છે 
•મલેરિયા પ્રજીવ દ્વારા ફેલાય છે 
•રોબર્ટ કોસે 1876 માં બેસિલસ એન્થ્રેસીસ નામના બેક્ટેરિયા ની શોધ કરી હતી

0 comments:

Post a Comment

Welcome