ગુજરાત પર એક નજર કરીએ...

ગુજરાત વિશે

ગુજરાતની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાતના ઉદ્દઘાટન રવિશંકરમહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું

~ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને આનતૅ તરીકે ઓળખવામાં આવતો હતો

~ગુજરાત વિશે

ગુજરાતની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાતના ઉદધાટન રવિશંકરમહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું

~ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને આનતૅ તરીકે ઓળખવામાં આવતો હતો

~સ્થાન:- ગુજરાત એ ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબસગારના દરિયા કિનારે આવેલું છે.

~કકૅવૃત:- ગુજરાતના ઉત્તર ભાગના ૬ જિલ્લા       ઓમાંથી પસાર થાય છે.

૧~ક

૨~પાટણ

૩~મહેસાણા

૪~ગંઆધીનગર

૫~સાબરકાઢા

૬~અરવલ્લી

~અંક્ષાસ:-૨૦.૬° ઉત્તર અંક્ષાશથી ૨૪.૦૭ ઉતરી અંક્ષાશ

રેખાંશ:-૬૮.૭°પૂવૅ રેખાંશ થી ૭૪.૨૮°પૂવૅ રેખાંશ

ક્ષેત્રફળ:-

~૧,૯૬,૦૨૪ ચોરસ કિ.મી

~વિસ્તારની નજરે, ગુજરાત દેશના કુલ વિસ્તારનો ૬% ભાગ રોકે છે.અને તે છઠ્ઠો ક્રમ ધરાવે છે.

ગુજરાતના જિલ્લાઓ વિશે

~૧ મેં ૧૯૬૦ ગુજરાત ની સ્થાપના સમયે ૧૭ જિલ્લા હતા.

૧-અમદાવાદ

૨-સુરત

૩-ભાવનગર

૪-અમરેલી

૫-બનાસકાઠા

૬-ડાગ

૭-ખેડા

૮-પંચમહાલ

૯-કરછ

૧૦-સુરેનદ્રનગર

૧૧-રાજકોટ

૧૨-જામનગર

૧૩-સાબરકાઠા

૧૪-મહેસાણા

૧૫-જૂનાગઢ

૧૬-ભરચ

૧૭-વડોદરા

~ગુજરાતમા હાલમાં ૩૩ જિલ્લાઓ છે.અને ૨૫૧ તાલુકાઓ છે.:- ગુજરાત એ ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબસગારના દરિયા કિનારે આવેલું છે.

~કકૅવૃત:- ગુજરાતના ઉત્તર ભાગના ૬ જિલ્લા       ઓમાંથી પસાર થાય છે.

૧~કચ્છ

૨~પાટણ

૩~મહેસાણા

૪~ગાંધીનગર

૫~સાબરકાંઠા

૬~અરવલ્લી

~અંક્ષાસ:-૨૦.૬° ઉત્તર અંક્ષાશથી ૨૪.૦૭ ઉતરી અંક્ષાશ

રેખાંશ:-૬૮.૭°પૂવૅ રેખાંશ થી ૭૪.૨૮°પૂવૅ રેખાંશ

ક્ષેત્રફળ:-

~૧,૯૬,૦૨૪ ચોરસ કિ.મી

~વિસ્તારની નજરે, ગુજરાત દેશના કુલ વિસ્તારનો ૬% ભાગ રોકે છે.અને તે છઠ્ઠો ક્રમ ધરાવે છે.

ગુજરાતના જિલ્લાઓ વિશે

~૧ મેં ૧૯૬૦ ગુજરાત ની સ્થાપના સમયે ૧૭ જિલ્લા હતા.

૧-અમદાવાદ

૨-સુરત

૩-ભાવનગર

૪-અમરેલી

૫-બનાસકાંઠા

૬-ડાંગ

૭-ખેડા

૮-પંચમહાલ

૯-કચ્છ

૧૦-સુરેનદ્રનગર

૧૧-રાજકોટ

૧૨-જામનગર

૧૩-સાબરકાઠા

૧૪-મહેસાણા

૧૫-જૂનાગઢ

૧૬-ભરચ

૧૭-વડોદરા

~ગુજરાતમા હાલમાં ૩૩ જિલ્લાઓ છે.અને ૨૫૧ તાલુકાઓ છે.

No comments:

Post a Comment

Welcome

Update..

UGC NET result 2024 link

 UGC net result 2024 link UGC result link 2024 with a result mark show  UGC result  UGC marksheet view UGC result chek link UGC result link