બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન
વિજ્ઞાનની અંદર વાર્ષિક પાઠ આયોજન લખતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
1> બી.એડ વાર્ષિક પાઠ આયોજન નો સેમેસ્ટર 1 થી 4 સુધી પાઠ આયોજન તાલીમાર્થી બનાવવાના હોય છે જે તાલીમાર્થી પ્રથમ વખત આયોજન બનાવતા હોય તેમણે ધ્યાન રાખવાની બાબતો એ છે કે પાઠ આયોજન લગતી વખતે સૌપ્રથમ એક ઝેરોક્ષ ઝેરોક્ષ પ્રિન્ટ ની અંદર લખવાની શરૂઆત કરવી
2> ઝેરોક્ષ પ્રિન્ટ ની અંદર તમારે પ્રથમ વિષયાભિમુખ પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારા વિષય શિક્ષકને બતાવવાનું રહેશે, તમારા જે વિષય શિક્ષક છે તે વિષયાભિમુખ તમે જે બનાવ્યું છે તે કમ્પલેટ છે, એ ચેક કરીએ તમે આગળ લખવાનું રહેશે,
3> વિષયનિરૂપણ
વિષય નિરૂપણ ની અંદર તમે જે ધોરણ અને જે વિષય સિલેક્ટ કરે છે તેના અનુરૂપ તમારે લખવાનું રહેશે, ધારોકે તમે વિષયાભિમુખમા વિજ્ઞાનમાં વિષયમાં તમે લીધેલ પાઠ વિધુત છે, તો તમારે વિધુત વિશે લખવાનું રહેશે તેના અનુરૂપ તમારા વાક્યો લખવાના રહેશે
4> મૂલ્યાંકન
મૂલ્યાંકનમાં તમે જે વિજ્ઞાન વિષયની અંદર વિધુત વિશે જે ભણાવ્યું છે, તેના વિશે તમારે મૂલ્યાંકન કરવાનું રહેશે ,તમે જે ભણાવ્યું છે, તેની અંદરથી તમારે પ્રશ્નો પૂછવાના રહેશે, અને તે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ આપવાના રહેશે અને કેટલા સાચા પડ્યા છે અને કેટલા ખોટા પડ્યા છે તે તમારે ધ્યાને દોરવાનું રહેશે આ રીતે તમે વર્ગખંડની અંદર તમે જે વિષય ભણાવ્યું છે એની અંદર વિદ્યાર્થીને કેટલું સમજણ આવે છે એના વિશે તમે મૂલ્યાંકન કરી શકો છો,
5> સ્વાધ્યાય
સ્વાધ્યાય ની અંદર તમે જે વિજ્ઞાન વિષય ની અંદર વિધુત પાઠ વિશે ભણાવ્યું છે, તેના વિશે તમારે પ્રશ્નો બનાવી, બ્લેક બોર્ડ ઉપર પ્રશ્નો લખવાના રહેશે અને વિદ્યાર્થીઓને લખાવાના રહેશે જેથી તે તેમની નોટબુકમાં લખી શકે આ રીતે તમે સંપૂર્ણ વિજ્ઞાન વિષયની અંદર પાઠ આયોજન લખાવી શકો છો
વિજ્ઞાન વિશે ની અંદર તૈયાર પાર્ટ આયોજન અહીં મુકેલ છે તે જોઈ અને તમે લખી શકો છો અને વિદ્યાર્થીઓને સમજાવી શકો છો 50 કરતાં વધુ પાઠ આયોજન મુકેલ છે
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
b.ed path ayojan science || science annual lesson plaan
b.ed path ayojan science || science annual lesson plaan || path ayojan ...
01 || s.s b.ed path aayojan || સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન || B.Ed new ...
બી.એડ્. સેમ. - 4 | વાર્ષિક પાઠ આયોજન ફાઇલ | વિજ્ઞાન | 2020 - 2021
પાઠ આયોજન
B.Ed પાઠ આયોજન || વાર્ષિક પાઠ આયોજન || B.Ed path ayojan || સામાજિક ...
ANNUAL LESSON B.ED WORK | વાર્ષિક પાઠ | બી એડ વાર્ષિક પાઠ | final ...
No comments:
Post a Comment
Welcome