Showing posts with label About us. Show all posts
Showing posts with label About us. Show all posts

Tuesday, August 13, 2024

સ્કૂલ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ?

સ્કૂલ મેનેજમેન્ટમાં અનેક મહત્વના પાસાં છે જે સફળ રીતે સંચાલિત કરવાના છે. નીચે કેટલાક મુખ્ય તત્વો છે.

www.hkaravalli.blogspot.com


સ્કૂલ મેનેજમેન્ટમાં અનેક મહત્વના પાસાં છે જે સફળ રીતે સંચાલિત કરવાના છે. નીચે કેટલાક મુખ્ય તત્વો છે:
1.આયોજન અને આયોજન: શિક્ષણની ગુણવત્તા માટે વ્યવસ્થાપન મહત્વપૂર્ણ છે. તાલીમ, શિક્ષણની રૂપરેખા, શાળા નીતિ અને કાર્યક્રમોનું આયોજન કરો.
શિક્ષણની ગુણવત્તા અને સક્ષમ શાળા મેનેજમેન્ટ માટે યોગ્ય આયોજન અને આયોજન મહત્વપૂર્ણ છે. અહીં કેટલાક મુખ્ય પાસાં છે:


1. શાળા મિશન અને વિઝન નિર્ધારણ- શાળા માટે સ્પષ્ટ મિશન અને વિઝન બનાવો, જે શિક્ષણ, સંસ્કૃતિ અને વિકાસના ક્ષેત્રોમાં માર્ગદર્શન આપશે.
2. સાખલ સિલેબસ અને પાઠયપુસ્તકો-દરેક વર્ગ માટે સિલેબસ તૈયાર કરો અને ગુણવત્તાયુક્ત પાઠયપુસ્તકોની પસંદગી કરો. શિક્ષણની ગુણવત્તા માટે નિયમિતપણે તેને સુધારો.
3. શિક્ષક તાલીમ અને વિકાસ-શિક્ષકોને જરૂરી તાલીમ અને સક્ષમતા વિકાસ કાર્યક્રમો પૂરા પાડો. આથી, તેઓ નવી પદ્ધતિઓ અને શિક્ષણ નીતિથી અપડેટ રહી શકે.
4. પ્રોગ્રામ અને પ્રવૃત્તિઓ- શિક્ષણ સંબંધિત વિવિધ કાર્યક્રમો, વર્કશોપ, અને પ્રવૃત્તિઓની યોજનાઓ બનાવો. આમાં શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સામેલ છે.


5. શાળા નીતિ અને નિયમો-શાળાની નીતિઓ અને નિયમો તૈયાર કરો, જેમ કે હાજરી, વર્તન, અને ડિઝિપ્લિન. આ નિયમો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે સ્પષ્ટ અને સચોટ હોવા જોઈએ.
6. -મુલ્યાંકન અને પીસું-શિક્ષણના ગુણવત્તા અને વિદ્યાર્થીઓની પ્રગતિનું નિયમિત મૂલ્યાંકન કરો. આને આધારે નિયંત્રણ અને સુધારણા માટે પગલાં લો.
7. આયોજનના ટૂલ્સ અને ટેકનોલોજી- આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને પંજિકરણ, સમયપત્રક અને ટાસ્ક મેનેજમેન્ટને સરળ બનાવો.
આ પદ્ધતિઓનું અમલ કરવાથી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં અને શાળાની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
2. સંસાધનોનું પ્રબંધન- શિક્ષણ માટે જરૂરી તમામ સંસાધનો, જેમ કે પુસ્તકો, સુવિધાઓ, અને શિક્ષકોને યોગ્ય રીતે વિતરણ કરો.
3. સ્ટાફ મેનેજમેન્ટ-શિક્ષકો અને સ્ટાફના પસંદગી, તાલીમ, અને પ્રોત્સાહન માટે યોગ્ય નીતિ અમલમાં લાવો.
4. વિદ્યાર્થી પ્રબંધન-વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ, પ્રવેશ, ઉપસ્થિતિ, અને મૂલ્યાંકન યોગ્ય રીતે વ્યવસ્થિત કરો.
5. વિદ્યાર્થી અને માતા-પિતાની સંલગ્નતા- વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને શાળાની પ્રવૃત્તિઓ અને નીતિ વિશે માહિતી આપો.


6. આર્થિક સંચાલન- શાળાની બૂક કીપિંગ, બજેટ આયોજન અને ખર્ચો નિયંત્રિત કરો.

7. વિશ્વસનીયતા અને સલામતી-શાળાની સલામતી અને સુવિધાઓનો અવલોકન કરો અને તેમના મર્યાદિત બારણા રાખો.
8. ટેકનોલોજીનો ઉપયોગ-આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા અને સંચાલનમાં સુધારો લાવવાના માટે કરો.
પ્રત્યેક શાળાની જરૂરીયાતો અને લક્ષ્યોએ આ મુખ્ય તત્વોને અલગ રીતે લાગુ કરી શકાય છે, તેથી તમારી શાળાની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પદ્ધતિઓ પસંદ કરવી મહત્વપૂર્ણ છે.

Wednesday, May 1, 2024

SSC BHARTI

 SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...


SSC New requirements


પોસ્ટ : કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2024



>>>> લોવર ડિવિઝન ક્લાર્ક (LDC)

>>>> જુનિયર સેક્રેટિરિયલ આસિસ્ટન્ટ (JSA)

>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર

>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A


લાયકાત : 12 પાસ


ફોર્મ શરૂ તા. : 08/04/2024 થી 07/05/2024


કુલ જગ્યા : 3712


::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ ::

ફોટો/સહી

આધાર કાર્ડ

લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ

જાતિનો દાખલો

વયમર્યાદા : 18 થી27 વર્ષ

ઉમેદવારનો જન્મ : 02/08/1997 થી 01/08/2006 ની વચ્ચે હોવો જોઈએ...


અરજીઓ માત્ર નવી વેબસાઇટ પર જ સ્વીકારવામાં આવશે. જે ઉમેદવારોઅરજી કરવા ઈચ્છે છે તેમણે નવી વેબસાઈટ પર તેમનું વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) જનરેટ કરવાનું રહેશે કારણ કે જૂની OTR નવી વેબસાઈટ માટે કાર્યરત રહેશે નહીં. ઉમેદવારોશક્ય તેટલી વહેલી તકે વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) પૂર્ણ કરી શકે છે.


ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

⇓⇓⇓

https://ssc.gov.in/

Wednesday, March 13, 2024

બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન

બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન
બી.એડ અંદર વાર્ષિક પાઠ આયોજન તૈયાર કરતા પહેલાં આટલી માહિતી ખાસ ખબર હોવી જોઈએ.


આ પ્રમાણે તૈયાર કરશો.તો પાઠ આયોજનમાં જે યુનિવર્સિટી તરફથી  સુપરવાઇઝર આવેલ હોય ચેકિંગમાં તે સારા માકૅસ પાઠ આયોજન આપનાર તાલીમાર્થી વિધાથીર્ઓ ને આપશે 
 
તમારે સૌપ્રથમ જે વિષય ની અંદર તમારે પાઠ બનાવવાનો હોય તેની સંપૂર્ણ વિગતો ખબર હોવી જોઈએ,તો શરૂઆત કરીએ.

1> કોઈપણ એક વિષય પસંદ કરો
2>એ વિષયની અંદર સારો એવો વિષયાભિમુખ પસંદ કરો.
3>ત મે જે વિષય લીધો છે તે સરળતાથી વિધાથીર્ઓ સમજી શકે તેવો વિષયાભિમુખ પસંદ કરો

4> કારણ:- સરળ વિષયાભિમુખ માટે
    પાઠ આયોજન ક્લાસ ની અંદર આપતી વખતે જો કોઈ વિદ્યાર્થી જવાબ આપતા નથી અને તમારો વિષયાભિમુખ વિધાથીર્ઓ પાસેથી નીકળતો નથી તો તમારા માકૅસ પર અસર પડશે.તેથી
પાઠ આયોજન આપતા પહેલા તમારે એક દિવસ અગાઉ જે ક્લાસની અંદર પાઠ આયોજન આપવાનો હોય તે ક્લાસના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવી અને વિષયાભિમુખ વિશે તેમને જણાવો.તેનાથી સુપરવાઇઝર ની સામે સરળતાથી વિષયાભિમુખ  નીકળી શકે.અને વિદ્યાર્થી પાસેથી તેમે સરળતાથી જવાબ મળી રહે . આગળ
5> હવે વિષાયભિમુખ નીકળી ગયા બાદ તમારે પાઠ ભણાવવાની શરૂઆત કરવાની છે તેની અંદર તમારે વિદ્યાર્થીઓને સમજણ પાડવાની છે એ રીતે તમે ધીમે ધીમે આગળ વધો તમારો પાઠ તમે ધીમે ધીમે પૂરો કરો
વચ્ચે તમે ઉદાહરણ લઈ શકો છો, બ્લેક બોર્ડ નો પણ ઉપયોગ કરી શકો છો, તેની અંદર તમે આકૃતિ દોરી શકો છો,અને વિદ્યાર્થીઓને આકૃતિ વિશે પણ પ્રશ્નો પૂછી શકો છો, આ રીતે તમે સમય બચાવી અને આગળ વધી શકો છો.

6> વિષય નિરૂપણ ની અંદર તમે જે ભણાવ્યું છે.એના પછી હવે  મૂલ્યાંકનનો સમય આવશે, મૂલ્યાંકનની અંદર તમે જે પત્રો તૈયાર કર્યા છે ઝેરોક્ષ કાઢીને લાવ્યા હશો તે તમારે આપવાના છે,વિદ્યાર્થીઓને જે ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે તેટલા મૂલ્યાંકનપત્રો તમારે જરૂર પડશે, મૂલ્યાંકન મૂલ્યાંકન પત્રક વિદ્યાર્થીઓને વેચી દેવાના છે ત્યારબાદ વિદ્યાર્થીઓ તેની અંદર જવાબ લખશે,મૂલ્યાંકનપત્રો વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા, બાદ તમારે મૂલ્યાંકનપત્ર પાછા મેળવી લેવાના રહેશે
7> અને છેલ્લે પાઠ આયોજનની અંદર જે સ્વાધ્યાય તમે બનાવ્યું છે, તે સ્વાધ્યાય તમારે વિદ્યાર્થીઓની નોટબુકમાં અથવા તો તમે બ્લેકબોર્ડ ની અંદર પ્રશ્નો લખાવી અને વિદ્યાર્થીઓને જણાવશો, બધા વિદ્યાર્થીઓને ફરજિયાત પણે તમે સ્વાધ્યાય લખાવશો

8>આ રીતે વાર્ષિક પાઠ આયોજન સરળતાથી તમે રજૂ કરી શકો છો અને સારા માર્કસ મેળવી શકો છો, તે માટેની કેટલીક તૈયાર ફાઇલ તાલીમાર્થી મિત્રો માટે નીચે મૂકેલી છે તે જોઈને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો,


1> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
     ડાઉનલોડ કરવા કિલ્ક કરો
2> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
     ડાઉનલોડ કરવા કિલ્ક કરો
3> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
      ડાઉનલોડ કરવા કિલ્ક કરો
4> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
      ડાઉનલોડ કરવા કિલ્ક કરો
5> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
      ડાઉનલોડ કરવા કિલ્ક કરો
6> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
      ડાઉનલોડ કરવા કિલ્ક કરો

વધારે ફાઈલ જોવા અહીં ક્લિક કરો

Chek it updated available...

Thursday, March 7, 2024

Cuttack Rupa Tarakasi, Banglar muslin get GI tag

 

भारत की शिल्प कौशल और कलात्मकता की समृद्ध विरासत के लिए एक महत्वपूर्ण संकेत में, कटक रूपा ताराकासी, जिसे व्यापक रूप से सिल्वर फिलिग्री के रूप में जाना जाता है, को हाल ही में चेन्नई में भौगोलिक संकेत रजिस्ट्री द्वारा भौगोलिक संकेत (जीआई) टैग से सम्मानित किया गया है। ओडिशा राज्य सहकारी हस्तशिल्प निगम लिमिटेड द्वारा मांगी गई और ओडिशा सरकार के कपड़ा और हस्तशिल्प विभाग द्वारा समर्थित यह मान्यता, कटक की सिल्वर फिलिग्री को कला के एक अद्वितीय और संरक्षित रूप के रूप में मानचित्र पर रखती है।


ए जर्नी थ्रू टाइम: द लिगेसी ऑफ सिल्वर फिलिग्री


 सिल्वर फिलाग्री, या ताराकासी, कटक में कारीगरों के अद्वितीय कौशल और सटीकता का एक प्रमाण है। इस शिल्प का इतिहास 500 साल पहले का है, जिसका प्रभाव फारस से इंडोनेशिया तक फैला हुआ है और अंततः कटक, ओडिशा में अपना घर बना चुका है। धातु के काम के इस जटिल रूप में नाजुक और जटिल डिजाइन बनाने के लिए पतले चांदी के तारों को घुमाना शामिल है, जिसका उपयोग अक्सर गहने और सजावटी वस्तुओं में किया जाता है। ऐतिहासिक साक्ष्यों से पता चलता है कि फिलाग्री की कला मेसोपोटामिया में 3500 ईसा पूर्व में मौजूद थी, जो सहस्राब्दियों और महाद्वीपों में विकसित होकर कटक में आज जैसी है।

Wednesday, February 7, 2024

પાઠ આયોજન નોંધપોથી વિજ્ઞાન,બી.ઍડ

2


3


4

5


2024 ના નવા પાઠ આયોજન જોવા કિલ્ક કરો

••••••••••••••✓ વિજ્ઞાન નોંધપોથી ✓••••••••••••••
૧>ઉષ્મા        ડાઉનલોડ કરવા ✓અહીં ક્લિક કરો
૨>કોષ          ડાઉનલોડ કરવા ✓અહીં ક્લિક કરો
૩>લેન્સ         ડાઉનલોડ કરવા ✓અહીં ક્લિક કરો
૪>પર્યાવરણની જાળવણી ડા.ઉઅહીં ક્લિક કરો





૭૭૭