બી.એડ અંદર વાર્ષિક પાઠ આયોજન તૈયાર કરતા પહેલાં આટલી માહિતી ખાસ ખબર હોવી જોઈએ.
![]() |
આ પ્રમાણે તૈયાર કરશો.તો પાઠ આયોજનમાં જે યુનિવર્સિટી તરફથી સુપરવાઇઝર આવેલ હોય ચેકિંગમાં તે સારા માકૅસ પાઠ આયોજન આપનાર તાલીમાર્થી વિધાથીર્ઓ ને આપશે
તમારે સૌપ્રથમ જે વિષય ની અંદર તમારે પાઠ બનાવવાનો હોય તેની સંપૂર્ણ વિગતો ખબર હોવી જોઈએ,તો શરૂઆત કરીએ.
1> કોઈપણ એક વિષય પસંદ કરો
2>એ વિષયની અંદર સારો એવો વિષયાભિમુખ પસંદ કરો.
3>ત મે જે વિષય લીધો છે તે સરળતાથી વિધાથીર્ઓ સમજી શકે તેવો વિષયાભિમુખ પસંદ કરો
4> કારણ:- સરળ વિષયાભિમુખ માટે
પાઠ આયોજન ક્લાસ ની અંદર આપતી વખતે જો કોઈ વિદ્યાર્થી જવાબ આપતા નથી અને તમારો વિષયાભિમુખ વિધાથીર્ઓ પાસેથી નીકળતો નથી તો તમારા માકૅસ પર અસર પડશે.તેથી
પાઠ આયોજન આપતા પહેલા તમારે એક દિવસ અગાઉ જે ક્લાસની અંદર પાઠ આયોજન આપવાનો હોય તે ક્લાસના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવી અને વિષયાભિમુખ વિશે તેમને જણાવો.તેનાથી સુપરવાઇઝર ની સામે સરળતાથી વિષયાભિમુખ નીકળી શકે.અને વિદ્યાર્થી પાસેથી તેમે સરળતાથી જવાબ મળી રહે . આગળ
5> હવે વિષાયભિમુખ નીકળી ગયા બાદ તમારે પાઠ ભણાવવાની શરૂઆત કરવાની છે તેની અંદર તમારે વિદ્યાર્થીઓને સમજણ પાડવાની છે એ રીતે તમે ધીમે ધીમે આગળ વધો તમારો પાઠ તમે ધીમે ધીમે પૂરો કરો
વચ્ચે તમે ઉદાહરણ લઈ શકો છો, બ્લેક બોર્ડ નો પણ ઉપયોગ કરી શકો છો, તેની અંદર તમે આકૃતિ દોરી શકો છો,અને વિદ્યાર્થીઓને આકૃતિ વિશે પણ પ્રશ્નો પૂછી શકો છો, આ રીતે તમે સમય બચાવી અને આગળ વધી શકો છો.
6> વિષય નિરૂપણ ની અંદર તમે જે ભણાવ્યું છે.એના પછી હવે મૂલ્યાંકનનો સમય આવશે, મૂલ્યાંકનની અંદર તમે જે પત્રો તૈયાર કર્યા છે ઝેરોક્ષ કાઢીને લાવ્યા હશો તે તમારે આપવાના છે,વિદ્યાર્થીઓને જે ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે તેટલા મૂલ્યાંકનપત્રો તમારે જરૂર પડશે, મૂલ્યાંકન મૂલ્યાંકન પત્રક વિદ્યાર્થીઓને વેચી દેવાના છે ત્યારબાદ વિદ્યાર્થીઓ તેની અંદર જવાબ લખશે,મૂલ્યાંકનપત્રો વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા, બાદ તમારે મૂલ્યાંકનપત્ર પાછા મેળવી લેવાના રહેશે
7> અને છેલ્લે પાઠ આયોજનની અંદર જે સ્વાધ્યાય તમે બનાવ્યું છે, તે સ્વાધ્યાય તમારે વિદ્યાર્થીઓની નોટબુકમાં અથવા તો તમે બ્લેકબોર્ડ ની અંદર પ્રશ્નો લખાવી અને વિદ્યાર્થીઓને જણાવશો, બધા વિદ્યાર્થીઓને ફરજિયાત પણે તમે સ્વાધ્યાય લખાવશો
8>આ રીતે વાર્ષિક પાઠ આયોજન સરળતાથી તમે રજૂ કરી શકો છો અને સારા માર્કસ મેળવી શકો છો, તે માટેની કેટલીક તૈયાર ફાઇલ તાલીમાર્થી મિત્રો માટે નીચે મૂકેલી છે તે જોઈને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો,
1> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
2> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
3> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
4> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
5> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
6> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
વધારે ફાઈલ જોવા અહીં ક્લિક કરો
Chek it updated available...
No comments:
Post a Comment
Welcome