HK Aravalli - Educational Blog & Job Updates Education website Government Jobs Sarkari Jobs GSSSB GPSC BSC LRD PSI BED MSC material
Saturday, August 3, 2024
ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતીના નિયમ બદલાયા, જાણી લો નવી પ્રક્રિયા અને શું છે નિયમો
Wednesday, March 13, 2024
બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન
બી.એડ અંદર વાર્ષિક પાઠ આયોજન તૈયાર કરતા પહેલાં આટલી માહિતી ખાસ ખબર હોવી જોઈએ.
![]() |
આ પ્રમાણે તૈયાર કરશો.તો પાઠ આયોજનમાં જે યુનિવર્સિટી તરફથી સુપરવાઇઝર આવેલ હોય ચેકિંગમાં તે સારા માકૅસ પાઠ આયોજન આપનાર તાલીમાર્થી વિધાથીર્ઓ ને આપશે
તમારે સૌપ્રથમ જે વિષય ની અંદર તમારે પાઠ બનાવવાનો હોય તેની સંપૂર્ણ વિગતો ખબર હોવી જોઈએ,તો શરૂઆત કરીએ.
1> કોઈપણ એક વિષય પસંદ કરો
2>એ વિષયની અંદર સારો એવો વિષયાભિમુખ પસંદ કરો.
3>ત મે જે વિષય લીધો છે તે સરળતાથી વિધાથીર્ઓ સમજી શકે તેવો વિષયાભિમુખ પસંદ કરો
4> કારણ:- સરળ વિષયાભિમુખ માટે
પાઠ આયોજન ક્લાસ ની અંદર આપતી વખતે જો કોઈ વિદ્યાર્થી જવાબ આપતા નથી અને તમારો વિષયાભિમુખ વિધાથીર્ઓ પાસેથી નીકળતો નથી તો તમારા માકૅસ પર અસર પડશે.તેથી
પાઠ આયોજન આપતા પહેલા તમારે એક દિવસ અગાઉ જે ક્લાસની અંદર પાઠ આયોજન આપવાનો હોય તે ક્લાસના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવી અને વિષયાભિમુખ વિશે તેમને જણાવો.તેનાથી સુપરવાઇઝર ની સામે સરળતાથી વિષયાભિમુખ નીકળી શકે.અને વિદ્યાર્થી પાસેથી તેમે સરળતાથી જવાબ મળી રહે . આગળ
5> હવે વિષાયભિમુખ નીકળી ગયા બાદ તમારે પાઠ ભણાવવાની શરૂઆત કરવાની છે તેની અંદર તમારે વિદ્યાર્થીઓને સમજણ પાડવાની છે એ રીતે તમે ધીમે ધીમે આગળ વધો તમારો પાઠ તમે ધીમે ધીમે પૂરો કરો
વચ્ચે તમે ઉદાહરણ લઈ શકો છો, બ્લેક બોર્ડ નો પણ ઉપયોગ કરી શકો છો, તેની અંદર તમે આકૃતિ દોરી શકો છો,અને વિદ્યાર્થીઓને આકૃતિ વિશે પણ પ્રશ્નો પૂછી શકો છો, આ રીતે તમે સમય બચાવી અને આગળ વધી શકો છો.
6> વિષય નિરૂપણ ની અંદર તમે જે ભણાવ્યું છે.એના પછી હવે મૂલ્યાંકનનો સમય આવશે, મૂલ્યાંકનની અંદર તમે જે પત્રો તૈયાર કર્યા છે ઝેરોક્ષ કાઢીને લાવ્યા હશો તે તમારે આપવાના છે,વિદ્યાર્થીઓને જે ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે તેટલા મૂલ્યાંકનપત્રો તમારે જરૂર પડશે, મૂલ્યાંકન મૂલ્યાંકન પત્રક વિદ્યાર્થીઓને વેચી દેવાના છે ત્યારબાદ વિદ્યાર્થીઓ તેની અંદર જવાબ લખશે,મૂલ્યાંકનપત્રો વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા, બાદ તમારે મૂલ્યાંકનપત્ર પાછા મેળવી લેવાના રહેશે
7> અને છેલ્લે પાઠ આયોજનની અંદર જે સ્વાધ્યાય તમે બનાવ્યું છે, તે સ્વાધ્યાય તમારે વિદ્યાર્થીઓની નોટબુકમાં અથવા તો તમે બ્લેકબોર્ડ ની અંદર પ્રશ્નો લખાવી અને વિદ્યાર્થીઓને જણાવશો, બધા વિદ્યાર્થીઓને ફરજિયાત પણે તમે સ્વાધ્યાય લખાવશો
8>આ રીતે વાર્ષિક પાઠ આયોજન સરળતાથી તમે રજૂ કરી શકો છો અને સારા માર્કસ મેળવી શકો છો, તે માટેની કેટલીક તૈયાર ફાઇલ તાલીમાર્થી મિત્રો માટે નીચે મૂકેલી છે તે જોઈને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો,
1> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
2> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
3> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
4> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
5> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
6> બી એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન ફાઈલ
ડાઉનલોડ કરવા કિલ્ક કરો
વધારે ફાઈલ જોવા અહીં ક્લિક કરો
Chek it updated available...
પાઠ આયોજન નોંધપોથી વિજ્ઞાન,બી.ઍડ,bed paath aayojan
Bed path aayojan
Bed path aayojan pdf download
b.ed path ayojan gujarati pdf
Sunday, March 10, 2024
GSSSB Gujarat Forest Guard Answer Key 2024 Released at gsssb.gujarat.gov.in; Download here
GSSSB Gujarat Forest Guard Answer Key 2024 Released at gsssb.gujarat.gov.in; Download here
Wednesday, March 6, 2024
Did Bill Gates meet Dolly Chaiwala?,What is the real name of Dolly Chaiwala Nagpur?
क्या बिल गेट्स डॉली चायवाला से मिले थे?
बिल गेट्स ने डॉली चायवाला से मुलाकात की वीडियो में कैद एक हृदयस्पर्शी क्षण में, गेट्स ने नागपुर में रवींद्र नाथ टैगोर मार्ग पर सड़क किनारे डॉली चायवाला के स्टॉल पर उनके साथ हल्की-फुल्की बातचीत की। यह क्लिप, जो तेजी से वायरल हो गई, भारतीय सड़क संस्कृति के सरल आनंद के लिए गेट्स की सराहना को प्रदर्शित करती है।
माइक्रोसॉफ्ट के सह-संस्थापक और पूर्व सीईओ बिल गेट्स इस समय भारत में हैं, जिससे काफी ऑनलाइन रुचि और चर्चा हो रही है। यात्रा के दौरान उनकी विविध गतिविधियों ने कई लोगों का ध्यान खींचा है। इन व्यस्तताओं में से एक हाल ही में इंस्टाग्राम पर साझा किया गया वीडियो है, जिसमें गेट्स प्रसिद्ध सोशल मीडिया व्यक्तित्व से एक कप चाय का आनंद लेते हुए दिखाई दे रहे हैं
डॉली चायवाला, जिन्होंने बिल गेट्स को चाय परोसने का एक वीडियो वायरल होने के बाद इंटरनेट पर तहलका मचा दिया था, ने उनके साथ अपनी बातचीत के बारे में खुलासा किया और कहा कि सोशल मीडिया पर वायरल क्लिप सामने आने तक वह शुरू में माइक्रोसॉफ्ट के सह-संस्थापक को नहीं पहचानते थे।
मीडिया रिपोर्ट्स के मुताबिक, डॉली चायवाला का असली नाम 'सुनील पाटिल' है। 1998 में एक गरीब परिवार में जन्मीं ये अभिनेत्री इंस्टाग्राम पर काफी मशहूर हैं। रिपोर्ट्स में कहा गया है कि डॉली चायवाला की संपत्ति 10 लाख रुपये से ज्यादा है जबकि कुछ का कहना है कि उनकी संपत्ति करोड़ों में है
बिल गेट्स एक टेक्नोलॉजिस्ट, बिजनेस लीडर और परोपकारी व्यक्ति हैं। वह वाशिंगटन के सिएटल में एक अद्भुत और सहायक परिवार में पले-बढ़े, जिन्होंने कम उम्र में ही कंप्यूटर में उनकी रुचि को प्रोत्साहित किया। अपने बचपन के दोस्त पॉल एलन के साथ माइक्रोसॉफ्ट शुरू करने के लिए उन्होंने कॉलेज छोड़ दिया
Tuesday, February 27, 2024
bed path aayojan,બી એડ વાર્ષિક પાઠ આયોજન pdf,Science bed path aayojan pdf download
BED PATH AAYOJAN FREE
ALL SUBJECTS
SCIENCE
MATHEMATICS
GUJARATI
SANSKRIT
COMPUTER
PAINTING
Bed path aayojan 1 click here
Bed path aayojan 2 click here
Bed path aayojan 3 click here
Bed path aayojan 4 click here
Bed path aayojan 5 click here
Saturday, February 17, 2024
suhani bhatnagar news hindi,suhani bhatnagar dangal,suhani bhatnagar latest news
1 suhani bhatnagar news hindi
Breakout
2 suhani bhatnagar dangal
Breakout
आमिर खान की फिल्म 'दंगल' में नजर आईं 'यंग बबीता फोगाट' उर्फ सुहानी भटनागर का 19 की उम्र में निधन हो गया है. पिछले 2 महीनों से एक्ट्रेस बेड पर थीं. उन्हें एक रेयर बीमारी हुई थी, जिसके बारे में सुहानी के पेरेंट्स ने मीडिया संग बातचीत में बताया. सुहानी पर मां पूजा भटनागर को गर्व है. उनका कहना रहा कि 25 हजार बच्चों में से सुहानी ने 'दंगल' में अपनी जगह बनाई थी. वो गॉड्स चाइल्ड थी.
सुहानी को क्या थी बीमारी?
सुहानी का 19 की उम्र में दम तोड़ना, हर किसी को शॉक कर रहा है. एक्ट्रेस की मौत नई दिल्ली के अस्पताल एम्स में हुई. बीते मंगलवार को सुहानी को अस्पताल में भर्ती कराया गया था. 16 फरवरी की शाम में उन्होंने दम तोड़ दिया. पार्थिव शरीर को 17 फरवरी को मुखाग्नि दी गई. सुहानी के पिता ने मीडिया से बातचीत में बताया कि 2 महीने पहले एक्ट्रेस के उल्टे हाथ में सूजन आनी शुरू हुई थी. जिसे नॉर्मल समझा लेकिन, फिर उसके दूसरे हाथ में और फिर पूरे शरीर में सूजन बढ़ गई.
"इसके बाद कई डॉक्टरों को दिखाया गया, लेकिन कोई भी डॉक्टर बीमारी को पहचान नहीं पाया. करीब 11 दिन पहले पिछले मंगलवार को सुहानी को एम्स एडमिट कराया गया. जहां उसके टेस्ट हुए. वहां पता चला कि सुहानी को डर्मेटोमायोसाइटिस नाम की बीमारी हुई है जो बेहद रेयर बीमारी की श्रेणी में आती है. इस बीमारी का इलाज सिर्फ स्टेरॉइड्स ही हैं. जिसके बाद उसे स्टेरॉइड्स दिए गए, जिससे उसकी बॉडी का ऑटो इम्यून सिस्टम प्रभावित हुआ और इम्यूनिटी कमजोर हो गई."
3 dermatomyositis
Breakout
4 suhani bhatnagar instagram
Breakout
5 dangal cast
Breakout
6 dermatomyositis meaning
Breakout
7 dangal actress
Breakout
8 suhani bhatnagar age
Breakout
Thursday, February 15, 2024
bed path aayojan,બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન,b.ed path ayojan science ,science annual lesson plaan
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન
વિજ્ઞાનની અંદર વાર્ષિક પાઠ આયોજન લખતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો
1> બી.એડ વાર્ષિક પાઠ આયોજન નો સેમેસ્ટર 1 થી 4 સુધી પાઠ આયોજન તાલીમાર્થી બનાવવાના હોય છે જે તાલીમાર્થી પ્રથમ વખત આયોજન બનાવતા હોય તેમણે ધ્યાન રાખવાની બાબતો એ છે કે પાઠ આયોજન લગતી વખતે સૌપ્રથમ એક ઝેરોક્ષ ઝેરોક્ષ પ્રિન્ટ ની અંદર લખવાની શરૂઆત કરવી
2> ઝેરોક્ષ પ્રિન્ટ ની અંદર તમારે પ્રથમ વિષયાભિમુખ પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારા વિષય શિક્ષકને બતાવવાનું રહેશે, તમારા જે વિષય શિક્ષક છે તે વિષયાભિમુખ તમે જે બનાવ્યું છે તે કમ્પલેટ છે, એ ચેક કરીએ તમે આગળ લખવાનું રહેશે,
3> વિષયનિરૂપણ
વિષય નિરૂપણ ની અંદર તમે જે ધોરણ અને જે વિષય સિલેક્ટ કરે છે તેના અનુરૂપ તમારે લખવાનું રહેશે, ધારોકે તમે વિષયાભિમુખમા વિજ્ઞાનમાં વિષયમાં તમે લીધેલ પાઠ વિધુત છે, તો તમારે વિધુત વિશે લખવાનું રહેશે તેના અનુરૂપ તમારા વાક્યો લખવાના રહેશે
4> મૂલ્યાંકન
મૂલ્યાંકનમાં તમે જે વિજ્ઞાન વિષયની અંદર વિધુત વિશે જે ભણાવ્યું છે, તેના વિશે તમારે મૂલ્યાંકન કરવાનું રહેશે ,તમે જે ભણાવ્યું છે, તેની અંદરથી તમારે પ્રશ્નો પૂછવાના રહેશે, અને તે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ આપવાના રહેશે અને કેટલા સાચા પડ્યા છે અને કેટલા ખોટા પડ્યા છે તે તમારે ધ્યાને દોરવાનું રહેશે આ રીતે તમે વર્ગખંડની અંદર તમે જે વિષય ભણાવ્યું છે એની અંદર વિદ્યાર્થીને કેટલું સમજણ આવે છે એના વિશે તમે મૂલ્યાંકન કરી શકો છો,
5> સ્વાધ્યાય
સ્વાધ્યાય ની અંદર તમે જે વિજ્ઞાન વિષય ની અંદર વિધુત પાઠ વિશે ભણાવ્યું છે, તેના વિશે તમારે પ્રશ્નો બનાવી, બ્લેક બોર્ડ ઉપર પ્રશ્નો લખવાના રહેશે અને વિદ્યાર્થીઓને લખાવાના રહેશે જેથી તે તેમની નોટબુકમાં લખી શકે આ રીતે તમે સંપૂર્ણ વિજ્ઞાન વિષયની અંદર પાઠ આયોજન લખાવી શકો છો
વિજ્ઞાન વિશે ની અંદર તૈયાર પાર્ટ આયોજન અહીં મુકેલ છે તે જોઈ અને તમે લખી શકો છો અને વિદ્યાર્થીઓને સમજાવી શકો છો 50 કરતાં વધુ પાઠ આયોજન મુકેલ છે
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
બી.એડ વાર્ષિક પાઠ આયોજન વિજ્ઞાન કિલ્ક કરો
b.ed path ayojan science || science annual lesson plaan
b.ed path ayojan science || science annual lesson plaan || path ayojan ...
01 || s.s b.ed path aayojan || સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન || B.Ed new ...
બી.એડ્. સેમ. - 4 | વાર્ષિક પાઠ આયોજન ફાઇલ | વિજ્ઞાન | 2020 - 2021
પાઠ આયોજન
B.Ed પાઠ આયોજન || વાર્ષિક પાઠ આયોજન || B.Ed path ayojan || સામાજિક ...
ANNUAL LESSON B.ED WORK | વાર્ષિક પાઠ | બી એડ વાર્ષિક પાઠ | final ...
Friday, February 9, 2024
પાઠ આયોજન નોંધપોથી ગણિત,બી.ઍડ,bed paath aayojan,maths paath aayojan
B.ED varshik path aayojan maths. બીએડ વાર્ષિક પાઠ આયોજન ગણિત. વાર્ષિક ...
100 કરતાં વધું પાઠ આયોજન તમે ફ્રી લખી શકો છો
Bed semester 1 to 4 free path aayojan
SCIENCE PATH AAYOJAN
MATH PATH AAYOJAN
SANSKRIT PATH AAYOJAN
SCO SCIENCE PATH AAYOJAN
GUJARATI PATH AAYOJAN
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
2 >ગણિત પાઠ આયોજન 2 જોવા અહીં કિલ્ક કરો
3 >ગણિત પાઠ આયોજન 3 જોવા અહીં કિલ્ક કરો
4 >ગણિત પાઠ આયોજન 4 જોવા અહીં કિલ્ક કરો
5 >ગણિત પાઠ આયોજન 5 જોવા અહીં કિલ્ક કરો
6 >ગણિત પાઠ આયોજન 6 જોવા અહીં કિલ્ક કરો
7 >ગણિત પાઠ આયોજન 7 જોવા અહીં કિલ્ક કરો
8 >ગણિત પાઠ આયોજન 8 જોવા અહીં કિલ્ક કરો
9 >ગણિત પાઠ આયોજન 9 જોવા અહીં કિલ્ક કરો
10 >ગણિત પાઠ આયોજન 10 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 11 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 12 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
1 >ગણિત પાઠ આયોજન 1 જોવા અહીં કિલ્ક કરો
વિજ્ઞાન પાઠ નં ૧ જોવા માટે અહીં કિલ્ક કરો
BEd Mathematics Course, Syllabus, Notes, Entrance Exams, MCQ, Books ...
BED, PTC , DELED Pathaayojan સામાજીક ... -
B.ed||Annual lesson plan#Mathematics#pathaayojan
વાર્ષિક પાઠ આયોજન || B.ed. Annual Lesson Plan -
બી.એડ વાર્ષિક પાઠ આયોજન પાઠ બનાવવાની રીત -
forest first shift paper,forest second shift paper, forest thirds shift paper
Forest first shift paper with answer key
Forest first shift paper pdf download
Forest first shift paper pdf
Today Forest Guard Paper Analysis,Today Forest Guard Question paper 1st shift paper solution 2024
આજે ફોરેસ્ટની પરીક્ષા માં પુછાયેલા પ્રશ્નો
forest first shift paper
forest second shift paper
forest third shift paper
Forest first ship paper
Forest guard paper solution 2024 | forest guard shift-1 paper | forest ...
Forest Guard Paper Solution 2024 | Forest Guard Shift-1 Paper | આજે ...
Gujarat Forest guard paper solution 2024| forest guard shift-1 paper| forest ...
Question Today
આજે ફોરેસ્ટ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
1 > વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?
2 > દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
૩>નળ સરોવર ક્યાં આવેલું છે?
૪>IUCN પૂરું નામ શું છે?
5> G20 શિખર સંમેલન ક્યાં યોજાયું હતું?
6>NEP સંસ્થા કયાં આવેલી છે
7> મગર દિવસ
8> પયૉવરણ દિવસ
Wednesday, February 7, 2024
પાઠ આયોજન નોંધપોથી વિજ્ઞાન,બી.ઍડ
3
4
5
2024 ના નવા પાઠ આયોજન જોવા કિલ્ક કરો
••••••••••••••✓ વિજ્ઞાન નોંધપોથી ✓••••••••••••••
૧>ઉષ્મા ડાઉનલોડ કરવા ✓અહીં ક્લિક કરો
૨>કોષ ડાઉનલોડ કરવા ✓અહીં ક્લિક કરો
૩>લેન્સ ડાઉનલોડ કરવા ✓અહીં ક્લિક કરો
૭૭૭





.jpeg)



