ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા

ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા



નરસિંહ મહેતા


જન્મ:-ઈ.સ.૧૪૧૪મા
જન્મસ્થળ:-તળાજા (ભાવનગર)
માતા-પિતા:-માતા -દયા કુવર, પિતા કૃષ્ણદાસ
કર્મભૂમિ-જૂનાગઢ




 આજે 500 વરસથી જેની કવિતાતા ગુજરાત ના ઘેર ઘેર ગવાય છે, ગામડાના અભણ ગાન્ડા ખેડૂતો જેના પ્રભાતિયા નું રટણ કરે છે,અને જેના સરળ છતાં અત્યંત ગહન તત્ત્વભયૉ રસાસ્વાદ કરવામાં અને કરાવવામાં મોટા મોટા વિદ્યાનો પણ સદીઓથી આનંદ અનુભવે છે એ નરસિંહ મહેતાની ગુજરાતી ભાષાના આદિકવિ ગણાય છે
    નરસિંહ સૌરાષ્ટ્રમાં તળાજામાં વડનગરમાં જન્મ થયો હતો, પિતા કૃષ્ણદાસ અને માતા દયાકુંવરની હતા , મોટાભાઈનું નામ બંસીઘર કે જીવણરામ હતું.
  નરસિંહ લગ્ન તેમની સોળ વરસની વય માણેક નામની કન્યા સાથે થયેલું તેમને શામળશા નામનો પુત્ર અને કુવરબાઈ નામે પુત્રી એમ બે સંતાનો હતા

No comments:

Post a Comment

Welcome

Update..

UGC NET result 2024 link

 UGC net result 2024 link UGC result link 2024 with a result mark show  UGC result  UGC marksheet view UGC result chek link UGC result link