મીરાંબાઈ
જન્મ :-ઇ.સ 1999
જન્મ સ્થળ:-મેડતા (રાજસ્થાન)
લગ્ન:-રાજા સંગ્રામજી ના પુત્ર ભોજરાજ સાથે
મીરાબાઈ નું સાહિત્ય:-પદ
મેડતા ના રાવ ની દીકરી અને ચિત્તોડની રાજ વધુ આમ નાચે ગાય ભજન કરીને રાજકુળશી રીતે સહન કરી લે? તે આ રાજકુટુંબ ચુસ્ત શિવભક્ત અને આ ભજનો તો કૃષ્ણ ભક્તિના ! રાજરાણી એ તો રાજકુળની મર્યાદા પ્રમાણે જ રહેવું જોઈએ ને !
પણ મીરા મર્યાદામાં શી રીતે રહી શકે તેને તો નાનપણમાં જ મેડતામાં દાદા રાવ દુદાજી પાસે રહીને ભક્તિનો આકંઠડ રસ પીધો હતો. બાળપણમાં કુટુંબમાંથી મળેલા વૈષ્ણવભક્તિના સંસ્કાર અને અંતરની કોઈ ઊંડી આધ્યાત્મિક અનુભૂતિ એના ચિત્તને નાની ઉંમરે જ સંસારનાસુથી વિમુખ કરી વૃંદાવનમાં શ્રી કૃષ્ણ-ગિરિધર નાગર તરફ વાળી દીધું હતું. રમત રમતાં માતાએ તેની શામળિયો સ્વામી આપી દીધો ત્યારે માતાનેય ક્યાં ખબર હતી કે આ રમત એનું જીવન ધ્યેય બની જશે ? એને મીરાં તો જાણે તનમનથી દાસી જનમ જનમની બની ચૂકી. એણે ભલે ગાયું કે બીજાનાં મીંઢળ નહીરે બાંધુ, છતાં વડીલોની ઈચ્છાને વશવર્તી તેને ચિત્તોડના રાણા સંગ્રામસિંહ ના પાટવીકુંવર ભોજરાજ સાથે સત્રપદીના સાત ફેરા ફરવા પડ્યા.

No comments:
Post a Comment
Welcome