•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ફરજિયાત શિક્ષણ વિસ્તાર એટલે ?
✔️ જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે
•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ બાળક એટલે શું ?
✔️ પ્રવેશ વખતે ઉંમર છ વર્ષથી ઓછી નહીં અને 14 વર્ષથી વધુ ઉંમર હોવી ના જોઈએ તેને બાળક કહેવામાં આવે છે.
•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ શાળા બાબત વિસ્તાર વગેરેની સંજ્ઞા વ્યક્તિ વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે?
✔️ પ્રકરણ ૧
•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 જિલ્લા શિક્ષણ બોર્ડ એ શિક્ષણનો સમય અને વેકેશનની મુદત નક્કી કરવા કોની મંજૂરી લેવી પડે છે?
✔️ શિક્ષણ નિરીક્ષકની
•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ દરેક જિલ્લા બોર્ડ મદદનીશ વહીવટી સ્ટાફ નિભાવવા પગાર કરવા માટે કોની મંજૂરી મેળવવી પડે છે?
✔️ રાજ્ય સરકાર
•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી તરીકે કોણ હોય છે?
✔️ વહીવટી અધિકારી
•મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 30 6 1923 ના ઠરા મુજબ કાયમી નિમણૂક ધરાવતો પ્રાથમિક શાળાનો શિક્ષક એટલે શું?
✔️ બાહેધરી વાળો પ્રાથમિક શિક્ષક
•ફરજિયાત શિક્ષણ યોજના એટલે શું?
✔️ ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં બધા લોકોનું શિક્ષણ
• ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 21 પ્રમાણે દરેક વહીવટી અધિકારી?
✔️ રાજ્ય સેવક સરકારી નોકરીયાત ગણાશે
•માન્ય શાળાઓ એટલે શું?
રાજ્ય સરકાર તરફથી નિભાવવામાં આવતી બધી શાળાઓને માન્ય શાળા ગણવામાં આવે છે
•શાળાને માન્યતા આપતી વખતે નિમણૂક કરવા અધીકૃત અધિકારી શાળાના સંચાલન અંગે ?
✔️ પોતાને યોગ્ય લાગતી ઠરાવેલ શરતો મૂકી શકશે
0 comments:
Post a Comment
Welcome