Sunday, March 10, 2024

ગુજરાતમાં આવેલી ચાર રામસર સાઇટ

નળ સરોવર 

અમદાવાદના સુરેન્દ્રનગર



નળસરોવર ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તથા પક્ષી અભ્યારણ છે




આ અભ્યારણ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે અને સાવરીયાથી સ્થળાંતર કરીને આવતા પ્રવાસી પક્ષીઓ અહીં જોવા મળે છે


2 ખીજડીયા અભ્યારણ

જામનગરમાં આવેલું છે

ખીજડીયા અભયારણ ની અંદર દરિયાઈ અને તાજા પાણીના રહેઠાણોની સાથે આ વિસ્તારની જે જમીનો છે તે ભેજવાળી જોવા મળે છે મેંગરુસ કાદવ રેતાળ દરિયા કિનારા વાળી જમીન જોવા મળે છે અને ખેતીલાયક થોડી જમીનો જોવા મળે છે






3 થોળ સરોવર મહેસાણા


આ  સરોવર એ વન્યજીવ અભ્યારણ છે વન્યજીવ અભયારણ્ય છે 

આવ એટલે ની અંદર સફેદ પૂંછડી વાળા ગીત, શિયાળ વાદળી બળદો વગેરે... જોવા મળે છે


Xxxx

Hk aravalli



4 વઢવાણા વેટલેન્ડ વડોદરા


વઢવાણા વેટલેન્ડ ડભોઇમાં આવેલું છે

આ ગુજરાતની એકમાત્ર માનવ નિર્મિત રામસર સાઈડ ગણાય છે જેનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કર્યું હતું



Xxxx




No comments:

Post a Comment

Welcome

Update..

UGC NET result 2024 link

 UGC net result 2024 link UGC result link 2024 with a result mark show  UGC result  UGC marksheet view UGC result chek link UGC result link