ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલી વન રક્ષકની ભરતીની સીબીઆરટી ની પરીક્ષા જેનું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલું હતું. હવે તેના માર્ક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવવાના છે વન રક્ષકની આ ભરતીની રીઝલ્ટ ની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે ટૂંક સમયમાં તેના માર્ક ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે
વન રક્ષક ની આ ભરતીનો રીઝલ્ટ માં જે કોઈપણ ઉમેદવાર હોય સીબીઆરટી ની પરીક્ષા આપી છે તેની અંદર જે કટ ઓફ માર્કસ થી જેવો પાસ થયા છે તે બધા ઉમેદવારો નું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ લિસ્ટની અંદર જે કોઈપણ ઉમેદવારનું નામ છે તે બધા ઉમેદવારનો ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ છે.
વન રક્ષક વર્ગ ત્રણની આ ભરતીની કુલ 823 જેટલી જગ્યા ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી. ઓનલાઇન સીબીઆરટી ની મદદથી પરીક્ષાઓ લેવામાં આવી હતી અને પરીક્ષાનું રિઝલ્ટ હાલમાં જાહેર કરવામાં આવેલ હતું અને જે ઉમેદવારો પાસ થયા છે તેમનો ફિઝિકલ માટે નામ પીડીએફ ની અંદર મૂકી દેવામાં આવે છે,
MARKS VIEW CLICK HERE
www .gsssb.gujarat.gov.in

No comments:
Post a Comment
Welcome