Kamdhenu University junior clerk exam postponed 2024
કામધેનુ યુનિવર્સિટીની જાહેરાત ક્રમાાંક ૦૩/૨૦૨૪ અન્વયે જુનિયર ક્લાર્ક
Junior clerk exam postponed date19/07/2024 and 20/07/2024
Organization
Kamdhenu University
Post Name
Junior Clerk : Advertisement No. 03/2024
Important Dates
Due to technical reasons Junior Clerk Examination which was scheduled to be taken on 19th and 20th July 2024 has been postponed
વગૅ-૩ સંવગૅ જગ્યા માટે એજન્સી તરફથી તારીખ ૧૯ અને ૨૦ જૂલાઈ, ૨૦૨૪ના
રોજ CBT પરીક્ષાનું આયોજન કરવામાાં આવેલ હતુાં. પરંતુ ટેકનીકલ કારણોસર
યુનિવર્સિટી યોગ્ય ન જણાતાં તારીખ ૧૯ અને ૨૦ જૂલાઈ, ૨૦૨૪ના રોજ યોજાનાર
પરીક્ષા હાલ મુલતવી રાખવામાાં આવેછે.જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
CBT પરીક્ષાની નવી તારીખ અંગેની નવગતો તા.૨૨/૦૭/૨૦૨૪ના રોજ
યુનિવર્સિટીની વેબસાઈટ જણાવવામાાં આવશે.
જુનિયર ક્લાર્ક સિવાય તમામ જગ્યાઓની પરીક્ષા રાબેતા મુજબ રહેશે, જેની
સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
www.hk aravalli.com
www.hk aravalli.blogspot.com
![]() |
વધુ માહિતી માટે Helpdesk email: support@re
gistenow.in
No comments:
Post a Comment
Welcome