:::: MENU ::::

Education website Government Jobs Sarkari Jobs GSSSB GPSC BSC LRD PSI BED MSC material

Thursday, August 8, 2024

ફોરેસ્ટ ફાયનલ રીઝલ્ટ  શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક થયેલ કુલ 25 ગણો ઉમેદવારોની યાદી જાહેર





ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન રક્ષક શ્રી અને હેડ ફોરેસ્ટ ફોસૅ, ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તક ની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022/23/1 વન રક્ષક વર્ગ ત્રણની સંવગૅ ની સીધી ભરતીની કુલ- 823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના આઠ ગણા ઉમેદવારોની યાદી મંડળ ની વેબસાઈટ પર તારીખ 31/7/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.



સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ તારીખ 6 8 2024 ના પત્રની સૂચના અનુસાર વન રક્ષક વન રક્ષક વર્ગ 3 સવગૅની સીધી ભરતી ની કુલ 823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યા ના 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા સૂચના મળેલ છે જે ધ્યાને લઈ જિલ્લા વાઇસ કેટેગરી વાઇસ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની યાદી અપલોડ કેટેગરી તથા કેટેગરી સાથે રોલ નંબર પ્રમાણેની યાદી તથા જિલ્લા વાઇસ કટ ઓફ માસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક સ્થળે 25 ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ યાદી અગાઉ ની આઠ ગણા યાદીમાં નામ ઉમેદવારોનો સમાવેશ થયેલ છે જેની સંબંધીત નોંધ લેવી.


25 ગણા ઉમેદવાર ની લિસ્ટ જોવા  અહીં ક્લિક કરો

ડાયરેક PDF માં નામ જોવા અંહી કિલ્ક કરો


Official Answer key view click here

Result view click here

Forest Guard Result q Result 2024 Link

OJAS Gujarat Forest Guard Result

GSSSB Forest Guard

GSSSB Result

Forest Guard Result PDF

Forest Guard Result 2024 Answer Key

Forest Result 2024 Link

OJAS Gujarat Forest Guard Result

GSSSB Forest Guard

GSSSB Result

Forest Guard Result PDF


0 comments:

Post a Comment

Welcome

A call-to-action text Contact us