શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. આ મહિનામાં યોગ્ય રીતે ભોલેનાથની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે શ્રાવણ 5 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને 3 સપ્ટેમ્બર 2024ના સોમવારના રોજ શ્રાવણ સાથે સમાપ્ત થશે
શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે શ્રાવણ માસ હિન્દુ કેલેન્ડર મુજબ પાંચમો મહિનો છે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથ દેવાથી દેવ મહાદેવ શિવની પૂજા કરવામાં આવે છે અને ખૂબ જ ખાસ માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન શિવના મંદિરોમાં પૂજા વિધિ મંત્ર જાપ આરતી અર્ચના વગેરે જેવી કરવામાં આવે છે સોમનાથ સહિત મંદિરોમાં શ્રાવણ માસના સોમવારની પૂજા અને દર્શનનો ખૂબ જ ખાસ મહત્વ હોય છે સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
શ્રાવણ માસનો હિન્દુ ધર્મ વિશેષ મહત્વ છે કારણ કે આ મહિનો દેવાથી દેવ મહાદેવનો છે એવો માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે કઠોળ તપસ્યા કરી હતી. ત્યારબાદ શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું તેમ જ આ મહિનો જે વ્યક્તિ સાચા દેતે ભોલેનાથની પૂજા કરે છે એની બધી જ મનોકામના પૂર્ણ કરે છે આથી આ મહિના દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શ્રાવણ માસમાં શંકર ભગવાનના શિવલિંગની પૂજા કરવામાં આવે છે જોકે શિવલિંગની પૂજા કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે શિવલિંગ પર અમુક ચીજ ચડાવવી ફરજિયાત છે જો તમે જાણો છો કે અમુક વસ્તુ ચઢાવવાથી ભગવાન શિવ પૂરી થઈ શકે છે અને તમારો જીવન ગરીબ બની શકે છે આવો જાણીએ વિગતવાર શું છે
શિવજીને તુલસી અર્પણ કરવી નહીં
ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે ભગવાન શિવને તુલસીના પતિ પરશુરામ ચલ કરને મારી નાખ્યા હતા જેના કારણે તુલસી પોતે ભગવાન શિવની પૂજાથી વંચિત રહી ગઈ હતી તેથી જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરશો તો પૂજા નું ફળ મળશે નહીં
શંખ વડે શિવલિંગ પર અભિષેક કરવો નહીં
ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એક વખત શંખચૂંટ રાક્ષસથી જ્યારે બધા દેવતાઓ પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખચૂર્ણ ત્રીસુલ વડે વધ કર્યો હતો જેનાથી તેનો શરીર ભસ્મ થઈ ગયું હતું અને તેમાંથી જ શંખની ઉત્પતિ થઈ હતી તેથી ભગવાન શિવની પૂજામાં સહનનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી જો તમે શિવલિંગ વડે ઝડપથી કરો છો તો તે ખોટું છે આમ કરવાથી ભોલેનાથ વર્ષે થઈ શકે છે
www.hk aravalli.com
www.hk aravalli.blogspot.com
No comments:
Post a Comment
Welcome