Action Research
Action Research bed pdf
Mathematics
science
Sanskrit
Gujarati
Hindi
ક્રિયાત્મક સંશોધન
વ્યાખ્યા:-
ક્રિયાત્મક સંશોધન એટલે શાળા કે વર્ગખંડમાં કોઈ પ્રશ્નનના ઉકેલ માટે હાથ ધરાતું નાનકડું સંશોધન
સંપૂર્ણ સમજૂતી
> એક શિક્ષકે કે સંચાલકે પોતાને નડતા પ્રશ્નો વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવવા પ્રયત્ન કરે એટલે ક્રિયાત્મક સંશોધન થયું. સાચું જોતા ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષણ સુધાર માટેનો પ્રયોગ. આમ ક્રિયાત્મક સંશોધન કોઈ સ્થાનિક પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટેનું એક કે વધુ શિક્ષકો કે સંચાલકોએ ઉપાડેલું સંશોધન છે.
ક્રિયાત્મક સંશોધનની શરૂઆત :-
ક્રિયાત્મક સંશોધનની શરૂઆત જર્મન મનોવૈજ્ઞાનિક કટૅલેવિને 1946 માં કરી હતી.
No comments:
Post a Comment
Welcome