8, 10 અને 12 પાસ માટે ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રેલી અમદાવાદ અને જામનગર માં
ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022: ઘણા મિત્રો લાંબા સમયથી આર્મી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાતમાં અગ્નિવીર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
અગ્નિવીર શું છે?
ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં પણ ફોર્મ ભરી શકે છે? ભરવા માટે શું લાયકાત જોઈએ? કયા જિલ્લા વાળા મિત્રો અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરી શકશે? તથા અગ્નિ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.
અગ્નિવીર શું છે?
ભારત સરકાર દ્વારા 2022 માં અગ્નિવીર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉમેદવાર ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી શકે છે. આ ભરતી આર્મી એક્ટ 1950 આધારિત કરવામાં આવશે. ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં પાસ થયેલ ઉમેદવાર ચાર વર્ષ સુધી સેવા આપી શકે છે. ત્યારબાદ ભરતીના 25% ઉમેદવારોને કાયમી કરી દેવામાં આવશે, જ્યારે બાકીના ઉમેદવારને કોઈ પેન્શન મળવા પાત્ર નથી.
અગ્નિપથ યોજના હેઠળ સેવા દરમિયાન અગ્નીવીરને રૂ. ૪૮ લાખનો વીમો તથા સેવાનીધી પેકેજ રૂ. ૧૧ લાખ પણ મળવાપાત્ર છે. દુર્ભાગ્યે, અગ્નિવીર સેવા દરમિયાન શહીદ થાય છે, તો શહીદના પરિવારને રૂ. 1 કરોડ સુધી મળવાપાત્ર છે.
ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022
ગુજરાતમાં અમદાવાદ અને જામનગર આર્મી હેડ ક્વાટર દ્વારા ભરતી મેળાની જાહેરાત કરવામાં આવી છે, જેના વિષેની માહિતી અહી આપેલ છે.
ભરતીનું નામ: ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી
ભરતી મેળાનું સ્થળ: અમદાવાદ અને જામનગર
ભરતી માટે લાયકાત: ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ
ફોર્મ ભરવાના શરુ: 5 ઓગસ્ટ 2022
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ: 3 સપ્ટેમ્બર 2022
ફોર્મ ભરવાનો મોડ: ઓનલાઈન
ગુજરાતમાં અત્યારે બે આર્મી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે.
અમદાવાદ આર્મી ભરતી મેળો 2022
ભરતી મેળાનું નામ: અમદાવાદ આર્મી ભરતી મેળો 2022
ફોર્મ ભરવાની તારીખ: 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022
આર્મી રેલીની તારીખ: 15 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022
રેલીમાં સમાવિષ્ઠ જિલ્લાનું નામ: અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ,
સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ દાદરા & નગરહવેલી
જામનગર આર્મી ભરતી મેળો 2022
ભરતી મેળાનું નામ: જામનગર આર્મી ભરતી મેળો 2022
ફોર્મ ભરવાની તારીખ: 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022
આર્મી રેલીની તારીખ: 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022
રેલીમાં સમાવિષ્ઠ જિલ્લાનું નામ: રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ, દીવ
અગ્નિવીર ભરતી માટે લાયકાત
જો તમે ઇન્ડીયન આર્મી અગ્નિવીર રેલીમાં ફોર્મ ભરવા માંગતા હોયતો નીચેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
અગ્નિવીર માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ લાયકાત
અગ્નિવીર જનરલ ડ્યુટી ધોરણ : 10 માં 45 % સાથે પાસ
અગ્નિવીર ટેક્નિશિયન ધોરણ : 12 સાયન્સ પાસ ફિઝીક્સ, કેમેસ્ટ્રી,ગણિત અને અગ્રેજી વિષય ફરજિયાત (40 % બધા વિષયમાં)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (10 પાસ) ધો. 10 પાસ (બધા વિષયમાં 33 માર્કસ)
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ 12 પાસ (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) 50 % સાથે અંગ્રેજી/ગણિત/એકાઉન્ટ વિષય ફરજિયાત
અગ્નિવીર ટ્રેડ્સ મેન (8 પાસ) ધો. 8 પાસ (બધા વિષયમાં 33 માર્કસ)
અગ્નિવીર ભરતી માટે ઉંમર અને જન્મતારીખ
ઉમરવર્ષ: 17.5 વર્ષ થી 23 વર્ષ
જન્મતારીખ: 01 ઓક્ટોબર 1999 થી 01 એપ્રિલ 2005
ઇન્ડિયન આર્મીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ધોરણ 8, 10 કે 12ની માર્કસશીટ (પોસ્ટ મુજબ)
જાતિનો દાખલો
નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
EWS સર્ટિ (ફક્ત General માટે)
આધારકાર્ડ
ફોટો અને સહી
મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
ઈ-મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
ઇન્ડીયન આર્મી અગ્નિવીર ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
જો તમે ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચે આપેલા સ્ટેપને અનુસરો:
સૌપ્રથમ, ઇન્ડીયન આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
ત્યારબાદ, નવું રજીસ્ટ્રેશન અથવા લોગીન કરો.
તમારા એકાઉન્ટમાં લોગીન થયા બાદ જેતે પોસ્ટ માટેનું ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ફોર્મ ભરી લીધા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમારી પાસે સાચવી રાખો
અગત્ય લિંક
**Indian Army Agniveer Recruitment Rally** for candidates who have passed 8th, 10th, and 12th grades is organized periodically across various locations, including Ahmedabad and Jamnagar. To get details about the recruitment rally for these locations, follow these steps:
### **1. **Check the Official Indian Army Website**
- **Visit the [Indian Army Recruitment Website](https://joinindianarmy.nic.in)**.
- **Rally Information**: Look for the “Rally Notification” or “Agniveer Recruitment” section to find details about upcoming rallies, including dates and locations.
### **2. **Visit Regional Office Websites**
- **Ahmedabad and Jamnagar**: Check the specific websites or recruitment portals for the Ahmedabad and Jamnagar regional offices or zones.
- **Notifications**: These portals will provide specific information on the recruitment rally schedules, eligibility criteria, and application processes.
### **3. **Local Army Recruitment Office**
- **Contact Local Office**: Visit or contact the local Army Recruitment Office in Ahmedabad or Jamnagar for detailed information about the rally. They can provide specifics about dates, requirements, and documentation.
### **4. **Read the Recruitment Notification**
- **Eligibility Criteria**: Ensure you meet the eligibility requirements for Agniveer recruitment, including educational qualifications (8th, 10th, or 12th pass), age limits, and physical standards.
- **Documents Required**: Prepare necessary documents such as educational certificates, ID proofs, and photographs.
### **5. **Prepare for the Rally**
- **Physical Fitness**: Ensure you are physically fit and prepare according to the physical and medical standards required by the Indian Army.
- **Examination**: Be ready for any written tests, physical tests, and interviews as part of the recruitment process.
### **6. **Application Process**
- **Online Application**: You may need to register and apply online through the Indian Army’s official recruitment portal. Follow the instructions to complete your application.
### **7. **Keep Updated**
- **Regular Updates**: Regularly check the Indian Army’s official website and local recruitment office for any updates or changes to the rally schedule.
For the most accurate and detailed information, refer to official announcements and contact recruitment offices directly.