Pages

Pages - Menu

Pages - Menu

Saturday, August 3, 2024

ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતીના નિયમ બદલાયા, જાણી લો નવી પ્રક્રિયા અને શું છે નિયમો

ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટેના નવા નિયમો સાથેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે.

Hk aravalli

• જે મુજબ હવે ટાટના જ માર્ક્સના આધારે સંપૂર્ણ ભરતી થશે ટાટ પરીક્ષામાં જે ઉમેદવારોને 60 ટકા માર્કસ હશે તે માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે.


• સિલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા થશે આ કમિટીમાં ચેરમેન કમિશનર ઓફ સ્કુલ રહેશે અને અન્ય ચાર મેમ્બરો તેમજ એક મેમ્બર સેક્રેટરી સહિત છ સભ્યો રહેશે કમિટી દ્વારા લાયક ઉમેદવારોની અરજીના આધારે ત્રણ લિસ્ટ બનાવવામાં આવશે. જેમાં એક લાયક ઉમેદવારો નું લિસ્ટ અને એક વેટિંગ લિસ્ટ અને એક કેર લાયક ઉમેદવારો લિસ્ટ તૈયાર કરી ત્યારબાદ રીઝલ્ટ સાથે વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે ૨૦ ટકા ઉમેદવારો નું લિસ્ટ વેટિંગ લિસ્ટ રહેશે. અગાઉ વર્ષ 2017માં પ્રાયમરી વિદ્યા સહાયક માટેની ભરતી ના નિયમો જાહેર કર્યા હતા.

• શાળા પાસેથી વર્ગ ઘટાડાની દરખાસ્તો મંગાવવામાં આવી છે.

• રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ગ ઘટાડવા માટેની દરખાસ્ત મંગાવવામાં આવી છે અમદાવાદ શહેર ડી.ઈ.ઓ દ્વારા તમામ ગ્રાન્ટેડ સ્કૂલોની પરિપત્ર કરીને ચાલો શૈક્ષણિક વર્ષમાં સરકારના ઠરાવ મુજબ જો વિદ્યાર્થીઓની સંખ્યા ન જળવાતી હોય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ કરવામાં આવ્યો છે સ્કૂલોએ આધાર પુરાવા સાથે પાંચ દિવસમાં આ દરખાસ્ત કરવાની રહેશે

No comments:

Post a Comment

Welcome